બાઇક ચોરીને અંજામ આપી તરખાટ મચાવતી કોટડા ગેંગના બે મુખ્ય આરોપીઓને પકડી કુલ - ૨૧ મોટર સાયકલો રીકવર કરી કિ.રૂ.૪,૮૦,૦૦૦/- નો મુદ્દામાલ : રીકવર કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા - At This Time

બાઇક ચોરીને અંજામ આપી તરખાટ મચાવતી કોટડા ગેંગના બે મુખ્ય આરોપીઓને પકડી કુલ – ૨૧ મોટર સાયકલો રીકવર કરી કિ.રૂ.૪,૮૦,૦૦૦/- નો મુદ્દામાલ : રીકવર કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા


બાઇક ચોરીને અંજામ આપી તરખાટ મચાવતી કોટડા ગેંગના બે મુખ્ય આરોપીઓને પકડી કુલ - ૨૧ મોટર સાયકલો રીકવર કરી કિ.રૂ.૪,૮૦,૦૦૦/- નો મુદ્દામાલ : રીકવર કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા

પોલીસ મહાનીરીક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા શ્રી વિશાલકુમાર વાઘેલા, સાહેબ તથા ઇ/ચા પોલીસ અધિક્ષક સાબરકાંઠા શ્રી સંજય ખરાત, સાહેબ નાઓએ મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા આપેલ સુચના આધારે પો.ઇન્સ. શ્રી એ.જી.રાઠોડ એલ.સી.બી. નાઓના માર્ગદર્શન અનુસાર પો.સ.ઇ. શ્રી એસ.જે.ચાવડા, તથા એ.એસ.આઇ. વિક્રમસિંહ તથા હે.કો. સનતકુમાર, વિરભદ્રસિંહ તથા પો.કો. અમરતભાઇ, પ્રહર્ષકુમાર, વિજયકુમાર, પ્રકાશકુમાર, અનિરૂધ્ધસિંહ, ગોપાલભાઇ, ડ્રા.પો.કો. કાળાજી, રમતુજી વિગેરે એલ.સી.બી. શાખાના પોલીસ માણસોની ટીમ બનાવેલ.

ઉપરોક્ત ટીમ ધ્વારા લગાતાર ગુન્હા સબંધે હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સ કરી ઘાડ, લુંટ તથા ઘરફોડ કરવાની એમ.ઓ. ધરાવતા શકદાર ઇસમો ઉપર વોચ રાખેલ તેમજ ખાનગી બાતમીદારોને તેવા શકદાર ઇસમોની હીલચાલ ઉપર નજર રાખવા રોકેલ હતા. તે દરમ્યાન તા.૨૪/૧૨/૨૦૨૨ ના રોજ ઇડર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન હે.કો. સનત્કુમાર તથા પો.કો. વિજયકુમાર નાઓને સંયુક્ત રીતે બાતમી હકિકત મળેલ કે, “રાજસ્થાનની મો.સા. ચોરીઓ કરતા ભરતભાઇ ઉર્ફે ટીનીયાભાઇ સ/ઓ શીવાભાઇ વનાભાઇ પારઘી રહે.સાવનક્યારા, કોટડા પોલીસ સ્ટેશન, તા.કોટડા, જી.ઉદેપુર (રાજસ્થાન) વાળો હિરો હોન્ડા સ્પ્લેન્ડર એન.એક્સ.જી મોટર સાયકલ નંબર GJ09CB8882 ની તથા વિક્રમભાઇ ઉર્ફે વિરૂ સાયબાભાઇ ફુલાભાઇ ખેર રહે.સૌન્દ્રફ પોસ્ટ.નયાવાસ તા.કોટડા જી.ઉદેપુર (રાજસ્થાન) નાઓ બજાજ પ્લેટીના મોટર સાયકલ નંબર GJ09CT3973 ની અલગ અલગ મોટર સાયકલો લઇ નિકળેલ છે. અને ખેડબ્રહ્માથી ઇડર તરફ આવી રહેલ છે.” જે બાતમી આધારે ખેડબ્રહ્મા થી ઇડર માથાસુર ગામની સીમમાં શંકાસ્પદ મો.સા.ઓની વોચમાં હતાં દરમ્યાન ઉપરોકત બાતમી મુજબની હિરો હોન્ડા સ્પ્લેન્ડર એન.એક્સ.જી મોટર સાયકલ નંબર GJ09CB8882 ની મો.સા. લઇને એક ઇસમ ખેડબ્રહ્મા તરફથી આવતાં તેને રોકી સદર ઇસમનું નામઠામ પુછતાં પોતાનું ભરતભાઇ ઉર્ફે ટીનીયાભાઇ સ/ઓ શીવાભાઇ વનાભાઇ પારઘી મુળ રહે.સાવનક્યારા, કોટડા પોલીસ સ્ટેશન, તા.કોટડા, જી.ઉદેપુર (રાજસ્થાન) હાલ રહે. લાલોડા તા.ઇડર (જયંતીભાઇ પટેલનાઓના બોર કુવા ઉપર) નો હોવાનુ જણાવેલ તે દરમ્યાન બાતમી મુજબનુ બીજુ બજાજ પ્લેટીના મોટર સાયકલ લઇ એક ઇસમ આવતા તેને રોકી સદર સદર ઇસમનું નામઠામ પુછતાં પોતાનુ નામ વિક્રમભાઇ ઉર્ફે વિરૂ સાયબાભાઇ ફુલાભાઇ ખેર, મુળ રહે.સૌન્દ્રક, પોસ્ટ.નયાવાસ, તા.કોટડા, જી.ઉદેપુર (રાજસ્થાન) હાલ રહે.કાનપુર, તા.ઇડર, (રામાભાઇ ધીરાભાઇ પટેલના બોર કુવા ઉપર) નો હોવાનુ જણાવેલ

પ્રથમ ઇસમ ભરતભાઇ ઉર્ફે ટીનીયાભાઈ સ/ઓ શીવાભાઈ વનાભાઈ પારધી પાસેની મોટર સાયકલ જોતાં કાળા સીલ્વર કલરની હિરો હોન્ડા સ્પ્લેન્ડર એન.એક્સ.જી મોટર સાયકલ નંબર GJ09CB8882 જેનો ચેસિસ નં. MBLHA12EME9606099 તથા એંજીન નં. HA12EFB9606707 નો હોઇ સદરી ઇસમ પાસે સદર મો.સા.ના આર.ટી.ઓ. પાર્કિંગ તથા માલિકી અંગેના આધાર પુરાવા માંગતાં તે નહીં હોવાનું જણાવતાં સદર મો.સા. બાબતે કોઇ સંતોષકારક હકીકત જણાવતાં ન હોઇ સદરી મો.સા. નંબર GJ09CB8882 ઉપલ્બધ સોફ્ટવેર

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબદિય


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.