ભાવનગર જિલ્લા સમિતિના મહામંત્રી તરીકે પત્રકાર એકતા પરિષદના હોદ્દેદાર તરીકે મહિપતસિંહ જાડેજા ની બીજી ટર્મમા બિનહરીફ નિમણુંક - At This Time

ભાવનગર જિલ્લા સમિતિના મહામંત્રી તરીકે પત્રકાર એકતા પરિષદના હોદ્દેદાર તરીકે મહિપતસિંહ જાડેજા ની બીજી ટર્મમા બિનહરીફ નિમણુંક


ભાવનગર જિલ્લા સમિતિના મહામંત્રી તરીકે પત્રકાર એકતા પરિષદના હોદ્દેદાર તરીકે મહિપતસિંહ જાડેજા ની બીજી ટર્મમા બિનહરીફ નિમણુંક

ભાવનગર પત્રકાર એકતા પરિસદ ગૂજરાત સંગઠનમા ભાવનગર જિલ્લા અધિવેશનમાં ગુજરાત અધ્યક્ષ લાભુભાઈ કત્રોડિયા તેમજ ભાવનગર જિલ્લાના પ્રમૂખ મિલનભાઈ કુવાડિયાના અઘ્યક્ષસ્થાને ભાવનગર જિલ્લા સમિતિના મહામંત્રી તરીકે પત્રકાર એકતા પરિષદના હોદ્દેદાર તરીકે મહિપતસિંહ જાડેજા ની બીજી ટર્મમા બિનહરીફ નિમણુંક કરવામાં આવી. તેમજ સંગઠનમાં કામ કરવા જવાબદારી સોંપવામાં આવી તેમજ જિલ્લા અને તાલુકાઓમાં સંગઠનનો વ્યાપ વધે અને વધુ પત્રકારો આ સંગઠન સાથે જોડાઈને સંગઠનને વધુ મજબુત બનાવવા તેમજ પત્રકાર એકતા સંગઠનના માઘ્યમથી થતા કાર્યકમોને સફળ બનાવવા બહોળી પ્રસિધ્ધિ આપવા તેમજ નાના પત્રકારોના માર્ગદર્શક બની પત્રકાર પરિવારના સુખ દુઃખના સાથી બનવા તેમજ સંગઠનની મીટીંગમાં શિસ્તબદ્ધ હાજર રહી શિસ્તબદ્ધ સંગઠન બનાવવા કાર્ય કરતા રહો તેવી અપેક્ષા સાથે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.