ગાંધીનગરના જેઠલજ ગામમા ગરબા વાસમાં થી જુગાર રમતા દસ ઇસમોને રોકડા રૂ.૪૦,૫૦૦/-ના મુદ્દામાલ સાથે પકડ્યા.
જેઠલજ ગામ, ગરબા વાસમાં આવેલ આંબલીના ઝાડની નીચે ખુલ્લી જગ્યામાંથી જુગાર રમતા દસ ઇસમોને રોકડા રૂ.૪૦,૫૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી સાાંતેજ પોલીસ
રિપોર્ટ : હર્ષદ ચૌહાણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
