વાંદરો રોડ ઉપર આવી જતા રીક્ષા પલટી મારી જતા મોત નીપજ્યું મહિલાનું.
વડોદરા શહેરના ડેસર ખાતેથી સયાજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવી રહેલા વ્યક્તિને ધુમાડ ચોકડી પાસે રોડ વચ્ચે અચાનક વાંદરો આવી જતા રીક્ષા પાર્ટી મારી ગઈ હતી જેથી મહિલા ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું .
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.