રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ
રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ
રાજુલા શહેરમાં પ્રથમ વરસાદ ધોધમાર વરસાદ થવાથી રોડ રસ્તા પર પાણી ફરી વળ્યાં જોવા મળ્યા હતા આ વરસાદ ની મળતી માહિતી મુજબ ગ્રામ્ય વિસ્તારો જેવા કે
રાજુલાના માંડળ,છાપરી,દેવકા,કુંભારીયા,ઝીંઝકા સહીત ગામડામાં વરસાદ થયેલ હોવાના સમાચાર મળી રહ્યા છે સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ થતા ખેડૂતો માં ખુશી નો માહોલ જોવા મળેલ જો આ વરસાદ માં રાજુલા શહેર માં નીચલી બજાર માં પાણી ભરાયાં હોવાના પણ સમાચાર મળી રહેલ વરસાદ શરૂ થતાં મુખ્ય મેઇન બજાર માં. વીજળી પુરવઠો ખોરવાય ગયેલ ત્યારે રાજુલા ના વેપારી ઓ માં વીજળી પુરવઠા બાબતે ગણ ગણાત સાંભળવા મળેલો કે દર ગુરુવારે કામગીરી કરવામાં આવતી હોવા છતાં વરસાદના બે છાંટા પડે એટલે રાજુલા શહેરમાં વીજળી પુરવઠો ખોરવાઈ જાય છે દિવસે તો વેપારીઓ ચલાવી લે છે પરંતુ રાત્રીના નાના બાળકો ને અને મચ્છરોનો ત્રાસ કેવી રીતે સહન કરવો ? જો કે જાણવા મળતી વિગત મુજબ વીજળી પુરવઠા બાબતે વેપારી ઓ આ અંગે ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરવામાં આવશે એવું વેપારીઓના મુખેથી ચર્ચા છું સાંભળવા મળ્યું છે
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.