અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજ બોટાદ જીલ્લા અધ્યક્ષ તરીકે સતુભાઈ એમ ધાધલની વરણી થવા બદલ સાફો તેમજ ફુલહાર દ્વારા સન્માન કરવામા આવ્યુ - At This Time

અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજ બોટાદ જીલ્લા અધ્યક્ષ તરીકે સતુભાઈ એમ ધાધલની વરણી થવા બદલ સાફો તેમજ ફુલહાર દ્વારા સન્માન કરવામા આવ્યુ


(કનુભાઈ ખાચર દ્વારા )
આંતરરાષ્ટ્રીય વિશ્ર્વ હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ બોટાદ જીલ્લા દ્વારા અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજ બોટાદ જીલ્લા અધ્યક્ષ તરીકે સતુભાઈ એમ ધાધલ ની વરણી થવા બદલ ફુલહાર તેમજ સાફો બધાવી, તેમનુ સન્માન કરવામા આવ્યુ હતુ આ કાર્યક્રમ મા વનરાજસિંહ નટવરસિંહ ખેર રાષ્ટ્રીય બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ તેમજ બોટાદ પંખડ પ્રમુખ હિતેશ ભાઈ પરમાર તેમજ ભાવેશ ભાઈ પરમાર અરવિંદભાઈ પરમાર, નિતેશભાઈ મોરડિયા તેમજ મુકેશ ભાઈ કણજરીયા તેમજ પંખડ તેમજ જીલ્લાની ટીમ તેમજ પંખડ ટીમનાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image