રાજકોટ રેન્જ આઈ.જી. દ્વારા રાજકોટ જિલ્લા પોલીસનું ઇન્સ્પેકશન : રેન્જ આઈ.જી.અશોક યાદવએ મવડી પોલીસ હેડક્વાર્ટર ખાતે કર્યું ઇન્સ્પેકશન
જિલ્લા પોલીસ વડા હિમકર સિંહએ આપ્યું નિવેદન : રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં આજથી વ્યાજખોરો સામે આકાર પગલાં લેવામાં આવશે,જેને પણ તકલીફ હોય તે પોલીસ મથકે ફરિયાદ નોંધાવે,ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મર્ડર, રેપ અને અકસ્માત સહિતના ગુનામાં 5 થી 30 ટકાનો ઘટાડો થયો,મહિલાઓની સુરક્ષા માટે ખાસ ધ્યાન આપવમાં આવશે..
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.