બોટાદ જિલ્લાના ક્રિકેટ એસોસિએશન જયહિન્દ ટ્રોફી ઓપન સિલેક્શન 2025 યોજાશે
પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
બોટાદ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશન જયહિન્દ ટ્રોફી ઓપન સિલેક્શન 2025
સૌરાષ્ટ્ર ક્રિકેટ સિલેશક્શન દ્વારા આયોજિત જયહિન્દ ટ્રોફી માટે બોટાદ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ ટીમનું સિલેક્શન. તા.11.01.2025 ને શનિવારના રોજ સવારે 8.30 કલાકે ડીસ્ટ્રીક ક્રિકેટ એકેડમી પાળીયાદ તુરખા રોડ કેનાલના કાંઠે રાખવામાં આવેલ છે ભાગ લેવા ઇચ્છતા દરેક ખેલાડીઓ યુનિફોર્મ અને કીટ સાથે સ્થળ પર હાજર રહેવુ વધુ જાણકારી માટે ધર્મેન્દ્રભાઈ જેબલિયાનો 9898199898 સંપર્ક કરવો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.