મેંદરડા તાલાલા પ્રવાસીઓ માટે આશીર્વાદરૂપ માર્ગ નવો બનાવવા મુખ્યમંત્રીની સિદ્ધાંતિક મંજૂરી.... - At This Time

મેંદરડા તાલાલા પ્રવાસીઓ માટે આશીર્વાદરૂપ માર્ગ નવો બનાવવા મુખ્યમંત્રીની સિદ્ધાંતિક મંજૂરી….


જૂનાગઢ તાલાલા માળિયા મેંદરડા વિસાવદર તાલુકાની ગ્રામણીય પ્રજા તથા બહાર થી સિંહ દર્શને આવતા પ્રવાસીઓ માટે આશીર્વાદરૂપ તાલાલા ગીરથી મેંદરડા જતો 45 કિ.મી. માર્ગ નવનિર્મિત બનાવવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે વિશ્વ સિંહ દિવસની ઉજવણી માં ભાગ લેવા સિહોની રહેઠાણ ભૂમિ સાસણ ગીર ખાતે મુખ્યમંત્રી પધાર્યા હતા.


9328933737
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image