કાળજું સિંહ નું રાખો. દામનગર સરદાર પટેલ યુવા આર્મી દ્વારા મહા મુત્સદી સરદાર જ્યંતી ની ભવ્ય ઉજવણી
કાળજું સિંહ નું રાખો. દામનગર સરદાર પટેલ યુવા આર્મી દ્વારા મહા મુત્સદી સરદાર જ્યંતી ની ભવ્ય ઉજવણી
દામનગર શહેર ના સરદાર ચોક ખાતે સરદાર પટેલ યુવા આર્મી દ્વારા અખંડ ભારત નાં શિલ્પી મહા મુત્સદ્દી સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતિ ની ભવ્ય ઉજવણી કરાય દામનગર પોપટપરા સરદાર પટેલ યુવા આર્મી નું પ્રોસેશન ઢોલ નગરા સાથે સ્વયંમ અદબ થી જય જય સરદાર નાં નાદ સાથે અતિશબાજી કરી સરદાર પટેલ ની પ્રતિમા ને વડીલો નાં વરદ હસ્તે પુષ્પહાર અર્પણ કરાયા હતા ૧૨૦૦ થી વધુ યુવાનો નું સંગઠન સરદાર પટેલ યુવા આર્મી ટીમ નાં યુવાનો દ્વારા જય જય સરદાર નાં ગગનભેદી નારા સાથે સરદાર પટેલ ની પ્રતિમા ને પુષ્પ અર્પણ કર્યા હતા નીચું નિશાન નાં માફ નાં સ્લોગન જીવન પર્યન્ત જન માનસ માં સદાકાળ જીવંત સરદાર પટેલ નાં વિચારો કાળજું સિંહ નું રાખો ઘર ની વાત ઘર માં રાખો નાં ઉમદા આચરણ નાં હિમાયતી પટેલ યુવા આર્મી ટીમ નાં હરેશ એન વાવડીયા અશ્વિન નારોલા ભાવિન નારોલા શલેશ નારોલા જયેશ નારોલા આશિષ નારોલા રાકેશ વાવડીયા હરેશ એમ વાવડિયા.સંજય નારોલા મહાકાલ ટ્રસ્ટ મહેશ નારોલા પટેલ યુવા આર્મી પ્રમુખ. અરવિંદ બુધેલિય. અશ્વિન નારોલા જય ભગવાન ટ્રસ્ટ નાં પ્રમુખ વિપુલભાઈ નારોલા સહિત નાં અસંખ્ય યુવાનો દ્વારા સરદાર ચોક દામનગર ખાતે સરદાર પટેલ ની જન્મ જયંતી ની ઉજવણી કરાય હતી સ્થાનિક અગ્રણી હરજીભાઈ નારોલા પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા હિંમતભાઈ આલગિયા મગનભાઈ કાસોદરિયા પરેશભાઈ નારોલા અમરશીભાઈ નારોલા ડોબરીયા સાહેબ જયંતીભાઈ નારોલા કિસાન મોરચાના પ્રમુખ અને વડીલો લાભુભાઈ કાસોદરિયા બાધુભાઈ કાસોદરિયા એ સરદાર પટેલ ની જન્મ જયંતિ હાજરી આપી હતી ભવ્ય ઉજવણી કરી હતી
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.