જસદણ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટદ્વારા સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું
જસદણ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટદ્વારા સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું
જસદણ માનવ સેવા સમિતિ તેમજ શ્રી લેઉવા પટેલ કર્મચારી મંડળ ના સંયુક્ત ઉપક્રમે આર. કે.આયુર્વેદિક હોસ્પિટલ (યુનિવર્સિટી) ના સહયોગ થી આર્યુવેદિક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
આ સર્વરોગ કેમ્પ મા 150 દર્દીઓ એ ફ્રી નિદાન સાથે દવા તેમજ રોગ થવાના કારણો અને તેનીપરેજી વિશે માર્ગદર્શન ડોક્ટર શ્રી દ્વારા આપવામાં આવ્યુ હતુ.
આ કેમ્પ કૈલાશનગર તાલુકા શાળા ,બસ સ્ટેશન સામે,જસદણ મા ગોઠવવામાં આવ્યો હતો.
રીપોર્ટ રસીક વીસાવળીયા જસદણ 7801900172
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.