દાહોદમાં મહિલા સશકિતકરણ ના આશય સાથે હસ્ત મેળાનું થયું આયોજન
દાહોદમાં મહિલા સશકિતકરણ ના આશય સાથે હસ્ત મેળાનું થયું આયોજન
સ્ટોરી - દેશના યશશ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્ધારા મહિલા શાસ્કતિકારણ ને વધુ મજબૂત કરવા માટે આગે કુછ કરી રહ્યા છે જેના ભાગ રૂપે દાહોદમા મહિલા સશક્તિરણ ને વધુ પ્રોતશાહન આપવાના હેતુ થી દાહોદ નગર પાલિકા ઉપપ્રમુખ દ્વારા ઘરેથી ઉદ્યોગ ચલાવતી મહિલાઓ દ્વારા બનાવતી વિવિધ વસ્તુઓ જેવી કે દિવા, તોરણ, બંડી, તીર કામથી, માળા સીટ, પર્સ , બેમ્બુ ની વસ્તુઓ જેવી વસ્તુઓના એક હસ્ત મેળનું આયોજન પ્રસંગ પાર્ટી પ્લૉટ દાહોદ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં હસ્ત કળામાં નિપુણ બહેનો જે ઘરેથી વરસોથી આ વસ્તુ બનાવે છે તેમને દાહોદ જિલ્લામાં મોટું પ્લેટફોર્મ મળે અને તેમની ઓળખ ઊભી થાય અને આવક વધે સાથે સાથે મહિલાઓ આત્મનિર્ભર બને તે હેતુ સાથે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું
8200181542
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.