**શિવમ સોસાયટીના ભક્તો દ્વારા ગણેશોત્સવ નિમિત્તે પુજા અર્ચના તથા સમુહ આરતી કરાઇ ** - At This Time

**શિવમ સોસાયટીના ભક્તો દ્વારા ગણેશોત્સવ નિમિત્તે પુજા અર્ચના તથા સમુહ આરતી કરાઇ **


શિવમ સોસાયટી મિત્ર મંડલ ઝાલોદ દ્વારા આયોજિત ગણેશોત્સવ નિમિતે આજ રોજ પૂર્વ ઉપપ્રમુખ તાલુકા પંચાયત ઝાલોદ,સભ્યશ્રી શ્રીમતિ અનિતાબેન તથા ડીરેકટર ,APMC ઝાલોદ જેસીંગભાઈ સવસીંગભાઈ વસૈયા દ્વારા ગણપતિ બાપા ની પૂજા અર્ચના તથા આરતી કરવામા આવેલ


8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image