બારોબાર GST નંબર મેળવી ત્રણ પેઢી પાસેથી પૈસા પડાવ્યા
રાજકોટના વેપારી પાસે ઉઘરાણી કરતાં ભાંડાફોડ
ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરાવી પૈસા હજમ કરી જતા ’તા
રાજકોટમાં આજી ડેમ પાસે હાર્ડવેરનું કારખાનું ધરાવતા વેપારીની પેઢીનો જીએસટી નંબર બારોબાર મેળવી અમદાવાદના બે ગઠિયાએ તે જીએસટી નંબરના આધારે બારોબાર બિલ બનાવી બિહારની બે સહિત ત્રણ પેઢીના સંચાલકો પાસેથી નાણાં ખંખેરી લીધા હતા, રાજકોટ સાયબર ક્રાઇમની ટીમે બંનેને સકંજામાં લઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.