વિસાવદર ડોબરીયા પ્લોટ સ્વામિનારાયણ મન્દિર ખાતે પ્રવિત્ર ચાતુર્માસ દરમિયાન બી.એ.પી.એસદ્વારા સંત પારાયણ નું આયોજન
જયસ્વામીનારાયણ શાથે જણાવાનું કે પ્રવિત્ર ચાતુર્માસ દરમિયાન વિસાવદર બી.એ.પી.એસ સત્સંગ મંડળ દ્વારા એક સંત પારાયણ જ્ઞાનયજ્ઞ નું આયોજન કરેલ છે જેમાં જૂનાગઢ બી.એ.પી.એસ.સ્વામિનારાયણમમ મંદિર ના પુ.અખંડચિતન સ્વામી તથા પુ.પરમનિલય સ્વામી પઘારી કથા વાર્તા નો લાભ આપશે તો દરેક હરિભક્તોએ ભાવિકો કુટુંબ સહિત સંત પારાયણ માં પઘારવા હાર્દિક નિમંત્રણ-સમય રાત્રે 8 30 વાગ્યે સ્થળઃ ડોબરીયા પ્લોટ સ્વામિનારાયણ મંદિર વિસાવદર તારીખ 26-7-24શુક્રવાર થી 28-7-24 રવિવાર દિવસ ત્રણ સુધી તો સંત પારાયણ નો લાભલેવા સ્વામિનારાયણ મન્દિર વ્યવસ્થાકમિટી દ્વારાસતસંગી ને આમન્ત્રણ આપવામાં આપવામાં આવેછે
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
