પ્રભાસ પાટણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં લાલિયાવાડી હુ એક માશ માં 4 વખત વિજીટ કરેલી તો મને જાણવા મળ્યું કે અધિક્ષક સાહેબ પોતાના રૂમ માં આરામ કરતા હતા ને જે નવા ટ્રેનીંગ - At This Time

પ્રભાસ પાટણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં લાલિયાવાડી હુ એક માશ માં 4 વખત વિજીટ કરેલી તો મને જાણવા મળ્યું કે અધિક્ષક સાહેબ પોતાના રૂમ માં આરામ કરતા હતા ને જે નવા ટ્રેનીંગ


પ્રભાસ પાટણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં લાલિયાવાડી હુ એક માશ માં 4 વખત વિજીટ કરેલી તો મને જાણવા મળ્યું કે અધિક્ષક સાહેબ પોતાના રૂમ માં આરામ કરતા હતા ને જે નવા ટ્રેનીંગ આવેલા ડોક્ટર્સ (જે શીખવા આવે છે એવા ડોક્ટર્સ)દર્દી તપાસતા જોવા મળેલ હતા આમ જોતા દર્દી ના આરોગ્ય સાથે એક મજાક સમાન છે પ્રભાસ પાટણ હોસ્પિટલમાં સાહેબ ચપલ કાઢવા ના ટાણે દર્દી સાથે ગેરવર્તન કરતા જોવા મળેલ છે અને છેલ્લા ૨ માસ થી ડિલિવરી બાબત માં કડવા અનુભવ થાય છે જ્યાર થી ડોક્ટર નયન સાહેબ ગ્યાં છે ત્યાર થી નોર્મલ ડિલેવરી પણ મોટા હોસ્પિટલ મોકલી દેવામાં આવે છે પ્રભાસ પાટણમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ નું ભવ્ય મંદિર આવેલ છે જ્યાં દેશ વિદેશ થી યાત્રી આવતા હોય છે ઘણી વખત યાત્રી બીમાર પડે તો સામન્ય બાબત માં વેરાવળ ખાતે મોકલી આપે છે બે બેચાર યાત્રી ને ધક્કે ચડે તો છે આવી સુવિધા વગર ની હોસ્પિલ સોભાના ગાઠીયા સમાન છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.