નારાયણ કથા સંત શ્રી પુનિત મહારાજ આશ્રમ મણિનગર અમદાવાદ ખાતે
તા.૨૭-૧૨-૨૦૨૩ માગશર વદ -૧ સાંજે સત્ય નારાયણ કથા સંત શ્રી પુનિત મહારાજ આશ્રમ મણિનગર અમદાવાદ ખાતે સીનીયર સીટીઝનો લાભાર્થે ગાયત્રી પરિવાર નારણપુરાના શ્રી પ્રવીણભાઈ જી.પટેલ અને સંગીત વૃંદ દ્વારા કરવામાં આવી હતી જેમાં સમૂહમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શન અને શ્રવણનો લાભ લીધો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.