પ્રભાસ પાટણ ટ્રાફિક પોલીસ એ 1 વર્ષ માં 27લાખ 21હજાર .423 રુપયા નો દંડ કરવામાં આવ્યો હતો
પ્રભાસ પાટણ ટ્રાફિક પોલીસ એ 1 વર્ષ માં 27લાખ 21હજાર .423 રુપયા નો દંડ કરવામાં આવ્યો હતો
ગીર સોમનાથ જિલ્લાના એસપી મનોહરસિંહ જાડેજા તથા પ્રભાસ પાટણ પી આઈ ચારણ ના સૂચના મુજબ પ્રભાસ પાટણ વિસ્તાર માં ટ્રાફિક ડ્રાઈવ તથા પેટ્રોલિંગ દરમિયાન તથા ચેકીંગ દરમ્યાન પ્રભાસ પાટણ ના ટ્રાફિક પોલીસ જવાનો એ એક વર્ષ દરમિયાન કયા કયા દંડ વસૂલ કરવામાં આવેલ તેની વિગતો
એમ.વિ.એ.એનસી ની કુલ રકમ.2687 તથા સ્થળ પર દંડ કૂલ.12લાખ.43હજાર.500 રુપયા તથા ડીટેઇન કરેલ વાહનો 207 મુજબ.436 તથા આર ટી ઓ દંડ.કુલ રકમ.14લાખ.74હજાર.700 રુપિયા
તથા વગેરે દંડ વસૂલ કરી ને કૂલ રકમ 27લાખ.21હજાર.423 રુપિયા નો દંડ પ્રભાસ પાટણ પોલીસ તથા ટ્રાફિક પોલીસ એ વસૂલ કરેલ હતો..
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.