ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ – મહુવા
ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ - મહુવા
તા.૧૧/૧/૨૦૨૫, સમય : બપોરનાં ૧૨/૦૦ કલાકે "લાલ કાંદા હરરાજી અંગે"
ખેડુતભાઈઓ ને જાહેરજાણ આજરોજ તા.૧૧/૧/૨૫ નાં રોજ બપોરનાં ૩/૦૦ કલાકથી લાલ કાંદાની હરાજી પ્રોપર યાર્ડમાં નીચે મુજબ શરૂ થશે. લાઈન નં. ૧૭ થી હરરાજી પુરી થાય ત્યાં સુધી જ. જેની ખેડુતભાઈઓ, વેપારીભાઈઓએ ખાસ નોંધ લેવા વિનંતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.