વિજાપુર ના દેવાણી વાસ ભાટવાડા વિસ્તારમાં ગંદુ પાણી આવતાં મહિલા ઓની રજૂઆત - At This Time

વિજાપુર ના દેવાણી વાસ ભાટવાડા વિસ્તારમાં ગંદુ પાણી આવતાં મહિલા ઓની રજૂઆત


વિજાપુર ના દેવાણી વાસ ભટવાડા વિસ્તારમાં છેલ્લા 25 દિવસ છે ગંધુ પાણી આવતું હોવાની બૂમ ઉઠી છે તે પીવાના પાણીની લાઈન સાથે ગટરની લાઈન જોડાણ થતાં ગંદુ પાણી આવી રહ્યું છે જેના લીધે રોગ ચાળો ફેલાવવાની દહેશત સેવાઈ રહી છે પાલિકા તંત્રને જાણ કરવા છતાં કોઈ જ કાર્યવાહી ન કરતાં વીફરેલી મહિલાઓ પાલિકામાં પહોંચી દેકારો મચાવી રજૂઆત કરી હતી જેના પગલે પાલિકાએ તપાસ હાથ ધરી કામગીરી શરૂ કરી છ
રિપોર્ટ મુકેશભાઈ પ્રજાપતિ વિજાપુર


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.