ધંધુકા તાલુકાના પે સેન્ટર પ્રાથમિક શાળા રાયકામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો. - At This Time

ધંધુકા તાલુકાના પે સેન્ટર પ્રાથમિક શાળા રાયકામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો.


અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના પે સેન્ટર પ્રાથમિક શાળા રાયકામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો.

પે સેન્ટર પ્રાથમિક શાળા રાયકામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2024 નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી પી.બી કુંભાણી સાહેબ પ્રાંત અધિકારી શ્રી ધંધુકા એપીએમસી ચેરમેન તથા અમદાવાદ જિલ્લાભાજપ કોષાધ્યક્ષ ચેતનસિંહ ચાવડા, અમદાવાદ જિલ્લા શિક્ષણ સમિતિ કો. ઓપ્ટ સભ્ય શ્રી વિજયસિંહ બારડ ધંધુકા તાલુકા ભાજપ ઉપપ્રમુખ તથા અડવાળ સરપંચ શ્રી જયરાજસિંહ ઝાલા રાયકા ગામના સરપંચ શ્રી વિજયભાઈ મીર તલાટી કમ મંત્રીશ્રી નિશાંકભાઈ ડામોર નિવૃત્ત આચાર્યશ્રી મેરૂભા રાઠોડ ગામના સમાજસેવક તથા અગ્રણી ચંદનસિંહ બારડ સી.આર.સી કોઓર્ડીનેટર અનિરુદ્ધ સિંહ ડોડિયા આઇડી શિક્ષક ભૂપતસિંહ ચાવડા તથા તમામ એસએમસી સભ્યો અને ગ્રામજનો એ મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમ ને દીપાવ્યો રાયકા શાળા પરિવાર દ્વારા કાર્યક્રમનું સુંદર આયોજન અને સંચાલન કરવામાં આવ્યું સૌનો હૃદયપૂર્વક ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.