ભેસાણ ના વાકુના ખારચિયા ના ગ્રામ જનો એ અમુક લોકો દ્વારા ગવચર ની જમીન ઉપર દબાણ કરેલ હોય જેને લઇને મામલતદાર ને આપ્યું આવેદનપત્ર - At This Time

ભેસાણ ના વાકુના ખારચિયા ના ગ્રામ જનો એ અમુક લોકો દ્વારા ગવચર ની જમીન ઉપર દબાણ કરેલ હોય જેને લઇને મામલતદાર ને આપ્યું આવેદનપત્ર


ભેસાણ ના વાકુના ખારચિયા ના ગ્રામ જનો એ અમુક લોકો દ્વારા ગવચર ની જમીન ઉપર દબાણ કરેલ હોય જેને લઇને મામલતદાર ને આપ્યું આવેદનપત્ર ભેસાણ તાલુકા ના વાકુના ખારચિયા ના ગ્રામ જનો એ ગામ માં રહેલ ગવચર ની સર્વે.નંબર 12 ની જમીન આવેલ છે જેના ઉપર ગામનાં ખાતેદાર તેજા મેરામ ચોહાણ નો સર્વે નબર 33 હોય અને બાજુમાં લગતો જેના ઉપર ગવચર નો સર્વે નંબર 12 લાગતો હોય તો તે ખાલી કરવા અને જે પેશકદમી કરેલ હોય જેન ખાલી કરવા તેમના વિરૂદ્ધ માં ભેસાણ મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું અને એવી પણ રજૂઆત કરવામાં આવી કે આવાજ મુદ્દા બીજા ગામો માં પણ છે તો આવી ગવચર ની જમીનો તુરંત ખાલી કરવામાં આવે તેવી ગ્રામ જનો અને ભેસાણ / વિસાવદર ના ધારા સભ્ય એ પણ ગ્રામ જનો નો સાથ પુરાવ્યો અને કહેવામાં આવ્યું કે આવા અમુક ઈસમો દ્વારા જે ગવચર ની જમીનો પર કબજો કરે તે સાખી લેવામાં નહીં આવે તેના વિરુદ્ધ માં ઉચ કક્સા એ પણ રજૂઆત કરવામાં આવશે અને આવા ઈસમો દ્વારા જે ખોટી ફરિયાદો કરે છે તે લેવામાં ન આવે અને તેના વિરૂદ્ધ માં કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી તંત્ર ને રજૂઆત કરી અને આવેદનપત્ર આપવામાં આવ્યું આતકે ભેસાણ/વિસાવદર ના ધારાસભ્ય ભૂપત ભાયાણી તેમજ વાકુંના ખારચિયા ના રાજુ ભાઈ વાંક તેમજ મંગડું ભાઈ વાક સહિત ના ગ્રામ જનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા અને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું રિપોર્ટ.. કાસમ હોથી... ભેસાણ...mo.9913465786


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.