પાકિસ્તાનથી રાજકોટ સ્થાયી થયેલા મહેશ્વરી સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો
પાકિસ્તાનના કરાચીથી આવેલા અને ગુજરાતના રાજકોટમાં સ્થાયી થયેલા મહેશ્વરી સમાજનો સમૂહલગ્ન યોજાયો હતો. જેમાં 9 યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. આ અંગે સમાજના પ્રમુખ હરિભાઈએ જણાવ્યું હતું કે, ગુજરાતના રાજકોટ શહેરમાં 400 જેટલા પરિવારો મહેશ્વરી સમાજના છે જેમાંથી 200 જેટલા પરિવારો પાકિસ્તાનના કરાચીથી આવીને અહીં વસ્યા છે. રાજકોટ આવ્યા ત્યારે યુવક- યુવતીનો અભ્યાસ ચાલતો હતો. આ સમૂહલગ્નનું આયોજન રાજકોટ મહેશ્વરી સમાજ સમૂહલગ્ન સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.