હરસોલ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મુકેશભાઈ દેસાઈ ને હેડ કોન્સ્ટેબલ નું પ્રમોશન મળ્યું - At This Time

હરસોલ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મુકેશભાઈ દેસાઈ ને હેડ કોન્સ્ટેબલ નું પ્રમોશન મળ્યું


*હરસોલ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મુકેશભાઈ દેસાઈ ને હેડ કોન્સ્ટેબલ નું પ્રમોશન મળ્યું*

*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા*

સાબરકાંઠા જિલ્લાના તલોદ પોલીસ સ્ટેશનમાં આવેલ હરસોલ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા મુકેશભાઈ દેસાઈ ને કોન્સ્ટેબલ માં થી હેડકોન્સ્ટેબલ જમાદાર નું પ્રમોશન મળતા તલોદ પોલીસ સ્ટેશન પી એસ આઈ એન આર ઉમટ અને જમાદાર લાખાભાઇ સહીત પોલીસ સ્ટાફ અને હરસોલ પંથક ના લોકો એ અભિનંદન અને શુભેછાઓ પાઢવી હતી પ્રમોશન મળતા ની સાથે તલોદ ના હરસોલ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન થી ઇડર પોલીસ સ્ટેશન ખાતે ટ્રાન્ફર થતા ઇડર પોલીસ સ્ટેશન ખાતે હેડકોન્સ્ટેબલ જમાદાર તરીકે નો ચાર્જ સંભાળશે.


7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.