વિસાવદરઅનેક બિલ્ડીંગ જર્જરીત148આસામી ઓનેવહીવટી તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી - At This Time

વિસાવદરઅનેક બિલ્ડીંગ જર્જરીત148આસામી ઓનેવહીવટી તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી


વિસાવદરઅનેક બિલ્ડીંગ જર્જરીત148આસામી ઓનેવહીવટી તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી
વિસાવદર માઅનેક જર્જરીત બિલ્ડીંગો શહેરની વચોવચમેંઈન બજારમાં આવેલીછે તેબિલ્ડિગગો આશરે 50વર્ષ પહેલા ના બાંધકામ કરેલી હોય તેવુંલોકોમાંથી જાણવા મળેલ છે ત્યારે મીડિયાદ્વારા વિસાવદર મા જર્જરીત બિલ્ડીંગ ની જાતેરૂબરૂ જયને કવરેજ કરતા અમુક બિલ્ડીંગ મા તો ઉપરનો માળનો કાટમાળ કાયદેસર નીચેના પહેલા મળેપડીગયેલ હતો તો સ્વામિનારાયણ મન્દિર ની ઉપર ની બિલ્ડીંગ મા પહેલાયુનિયન બેન્કઓફ ઇન્ડિયા હતી તો બેન્ક નુ તેબિલ્ડીંગ માંથી સ્થાણતર થયું ત્યારથી બિલ્ડીંગ માલિક દ્વારાકોઈ પણજાતની તકેદારી લેવામાં આવેલ નહીં તો વિસાવદર મા કનૈયા ચોકમાં પણ એકબિલ્ડીંગ અતિજર્જરીત થઈગયેલ છે તેવીજ રીતે વિસાવદર ના મેંઈન બજારમાં કે જ્યાંશકમાર્કિટ આવેલ છે તે જગ્યાએ પણ અતિશયજર્જરીત હાલત માબિલ્ડીંગ ઉભુંછે તેવા રહેણાંક અને કોમર્શિયલ 148બિલ્ડીંગમાલિકો ને વિસાવદર નગર પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવેલછે જેમાંથી અમુકઆસામી દ્વારાપોતાના બિલ્ડીંગ નો જર્જરીત ભાગઉતારી લીધેલ છે ત્યારે બાકીની બિલ્ડીંગનોટિસ આપ્યાથી દિવસ સાતમા જો પોતાનીજર્જરિત બિલ્ડીંગઉતારવામાં નહીંઆવેતો વહીવટી તંત્રદ્વારાકડક કાર્યવાહી હાથધરવામાં આવશે તેવું વિસાવદર પ્રાંતઅધિકારી દ્વારા મીડિયા ને જણાવેલ છે

રિપોર્ટ હરેશમહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.