માણસા ના રીદ્રોલ ખાતે વૈદિક હવન ગૌમાતા પૂજન અને વૃક્ષારોપણ અને ભૂમિ પૂજન ના કાયૅકમ કર્યો હતો - At This Time

માણસા ના રીદ્રોલ ખાતે વૈદિક હવન ગૌમાતા પૂજન અને વૃક્ષારોપણ અને ભૂમિ પૂજન ના કાયૅકમ કર્યો હતો


ગાંધીનગર જિલ્લામાં આવેલું માણસા ના રીદ્રોલ ખાતે માનસ યોગ સેવા ટ્રસ્ટ ગાંધીનગર દ્વારા આયોજિત એક વિશેષ ૧૧ કુંડીય વૈદિક હવન ,ગૌમાતા પૂજન અને ઔષધિય વૃક્ષારોપણ દ્વારા ભૂમિ પૂજનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો.
આ પ્રસંગે મારી સાથે પૂર્વ ધારાસભ્ય માણસા શ્રી ડી.ડી પટેલ, દૂધસાગર ડેરીના ડિરેક્ટર શ્રી કનુભાઈ ચૌધરી, પૂર્વ સરપંચ શ્રી માધુભાઈ પટેલ, શ્રી જીગાભાઈ પટેલ(સામવેદ ગ્રુપ), વિષ્ણુભાઈ પટેલ (રણાસણ) અને મુકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. વિજાપુર ના ધારાસભ્યશ્રી ડો.સી જે ચાવડા ને હાજરી આપી હતી
રીપોર્ટ મુકેશ પ્રજાપતિ વિજાપુર ખરોડ
9998240170


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.