કોંગ્રેસના પ્રમુખ અને 500 કાર્યકરોનો ભાજપમાં જોડાયા.
આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા આદિવાસી જીલ્લા છોટાઉદેપુરમાં કોંગ્રેસના આગેવાનોને ભાજપમાં સમાવી લેવાની કવાયત હાથ ધરવામાં આવી છે . છોટાઉદેપુર જીલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ ઉમેશભાઇ શાહ તથા પૂર્વ પ્રમુખ યશપાલસિંહ ઠાકોર સહિત 500 કાર્યકરો આજે કમલમ્ ખાતે વિધિવત ભાજપમાં જોડાયા . દર્ભાવતી ડભોઇ ધારાસભ્ય શૈલેશ મહેતા દ્વારા તમામ છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ તેમજ પૂર્વ પ્રમુખ શહીદ 500 કાર્યકરોને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા તે બદલ અભિનંદન પાઠવ્યા હતા .
ઉમેશ ભાટીયા.વડોદરા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.