રાણપુર શહેરમાં વેરો વધારતા જનતા દ્વારા વિરોધ કરાયો - At This Time

રાણપુર શહેરમાં વેરો વધારતા જનતા દ્વારા વિરોધ કરાયો


રાણપુર શહેરમાં વેરો વધારતા જનતા દ્વારા વિરોધ કરાયો

રાણપુરના ગ્રામ પંચાયત દ્વારા રાણપુરની સામાન્ય જનતા માથે 400% વેરો વધારતા રાણપુરની સામાન્ય જનતા ત્રાહિમામ પોકારી ઊઠી છે.રાણપુર શહેરના ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં કયારેય સફાઈ થઈ નથી છતાં સફાઈ વેરમાં તોતિંગ વધારાથી શહેરની જનતા મુશકેલીમાં મુકાઈ છે.આમ નવો વેરો જોઈ શહેરના લોકો અકળાઈ ઉઠ્યા છે આ વેરા વધારા સામે વેપારી આગેવાનો,સામાજીક આગેવાનોમાં ઉગ્ર રોષ ફેલાયો છે. જો આ વેરો ઘટાડવામાં નહીં આવે તો જનતા દ્વારા આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.