આજરોજ માન.કલેકટર શ્રી ડી.ડી.જાડેજાસાહેબના સીધા માર્ગદર્શન હેઠળ શ્રીજિલ્લા પુરવઠા અધિકારી સાહેબ તથા પ્રાંત અધિકારી - At This Time

આજરોજ માન.કલેકટર શ્રી ડી.ડી.જાડેજાસાહેબના સીધા માર્ગદર્શન હેઠળ શ્રીજિલ્લા પુરવઠા અધિકારી સાહેબ તથા પ્રાંત અધિકારી


આજરોજ માન.કલેકટર શ્રી ડી.ડી.જાડેજાસાહેબના સીધા માર્ગદર્શન હેઠળ શ્રીજિલ્લા પુરવઠા અધિકારી સાહેબ તથા પ્રાંત અધિકારી સાહેબ,વેરાવળની સૂચના મુજબ મામલતદાર શ્રી વેરાવળ ગ્રામ્ય એ.જી. ગજ્જર અને ટીમ દ્વારા વેરાવળ-જૂનાગઢ નેશનલ હાઇવે પર ડારી ઓવરબ્રીજ પહેલાના સ્થળે ટ્રક જેનો નંબર જીજે 12એ ઝેડ 6543ને અટકાવતા આકાશ ટ્રેડિંગ કંપની નો અનાજનો શંકાસ્પદ જથ્થો મળી આવેલ જે જથ્થો ચોખાનો હોવાનું માલુમ પડેલ તેમજ અંદાજે 380 કટ્ટા અનાજ જેનો વજન 19240 કિલો જેની કિંમત 500240/- + truck ની કિંમત રુ. 10,00,000/- હોવાનું માલુમ પડતા સ્થળ પર જ સઘન કાર્યવાહી કરીઅંદાજીત કુલ રૂ. નો મુદ્દામાલ સિઝ કરી, ગોડાઉન મેનેજરશ્રી, વેરાવળને સુપરત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.