સુરત ની સામાજિક સંસ્થા ના સહયોગ થી નર્મદા જિલ્લા ના શહેરાવ ગામ માં સાર્વજનિક હાઈસ્કૂલ સહિત ની ૩૮ સ્કૂલો અને ગામો માં નોટબુક વિતરણ અભિયાન
સુરત ની સામાજિક સંસ્થા ના સહયોગ થી નર્મદા જિલ્લા ના શહેરાવ ગામ માં સાર્વજનિક હાઈસ્કૂલ સહિત ની ૩૮ સ્કૂલો અને ગામો માં નોટબુક વિતરણ અભિયાન
સુરત ની સામાજિક સંસ્થા ના સહયોગ થી નર્મદા જિલ્લા ના શહેરાવ ગામ માં સાર્વજનિક હાઈસ્કૂલ સહિત ની ૩૮ સ્કૂલો અને ગામો માં નોટબુક વિતરણ અભિયાન સુરત શહેર ની પરમાર્થ ટ્રસ્ટ ના નેતૃત્વ માં દાતા શ્રી ઓ સુરત ના ઉધોગપતિઓ દાતા શ્રી ઓના આર્થિક સહયોગ થી
"વિદ્યાદાન મુહિમ અન્ન દાન થી ચડિયાતું વિદ્યા દાન છે
અન્ન ક્ષણિક કરે છે વિદ્યા જીવન તૃપ્ત કરે છે"
ના વિચાર ને મૂર્તિમંત્ર સાથે સુરત શહેર ના ઉદારદિલ દાતા શ્રી મનહરભાઈ સાંસાપરા યુરો ફ્રુડ
વી ડી જલાલપર વી ડી ગ્લોબલ માધવજી પટેલ લેન્ડમાર્ક શૈલેષ શિહોર દેપલા લવજીભાઈ બાદહશા શ્રી શીષ ડાયમંડ રમેશ કાકડિયા સતીશભાઈ રુદ્ર જવેલર્સ ભાવના સવાણી વિનુભાઈ કુકડીયા ધારુકા
મનોરમા ટ્રસ્ટ ગાંધીનગર અશોક ત્રિવેદી ગોવીદભાઈ ધોળકિયા રામકૃષ્ણ એક્સપોર્ટ દિયોરા ડાયમંડ શ્રી આશિષ દિયોરા રાકેશ દુધાત શ્રી હરિ ગ્રુપ નિહાલચંદ સુરાના મુંબઈ દલજીત બીરાની મુંબઈ વગેરે દાતા શ્રી ઓના સહયોગ થી આદિવાસી અંતરયાળ આશ્રમ શાળા ઓના હજારો વિદ્યાર્થી ઓને નોટબુક સ્કૂલ બેગ વિતરણ કરાય હતું તેમ સામાજિક અગ્રણી ભરતભાઇ માગુંકિયા માનવ સેવા ટ્રસ્ટ ની યાદી માં જણાવ્યું હતું
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.