ભેંસાણ ની સિનિયર સિવિલ કોર્ટ ખાતે આજે એક લોક અદાલત નું આયોજન કરવા મા આવ્યું
ભેંસાણ ની સિનિયર સિવિલ કોર્ટ ખાતે આજે એક લોક અદાલત નું આયોજન કરવા મા આવ્યુંના ભેંસાણ ની સિનિયર સિવિલ કોર્ટ ખાતે એક લોકઅદાલત નું આયોજન કરવા મા આવ્યું હતું જેનું ખાસ હેતુ એ હોય છે કે જેમાં એસ. બી. આઇ. બેન્ક ના લોન કેશ ના અરજદારો અને પી. જી. વીસી. એલ ના અરજદારો ને નોટિસ આપી સમાધાન માટે બોલાવ વા મા આવેછે અને જેવા કેસ હોય તેવું નિયમ મુજબ વિયાજ માફી કરવાં માં આવેછે અને લોન ની હપ્તા સિસ્ટમ પણ કરી આપવા માં આવે છે જેમાં અરજદારો નો ઘણો લાભ થાય છે જેમાં આ લોકઅદાલત મા કુલ એકસો એકસાઈઠ કેસ નો નિકાલ કરવા મા આવ્યો હતો જેમાં લીટીગેસન ના છેતાલીસ કેસ અને પ્રી લીટીગેસન ના એકસો પંદર કેશ ને કુલ મળી એકસો એકસાઇઠ કેસ નો નિકાલ કરવા માં આવ્યો હતો આતકે લોકઅદાલત ના અધ્યક્ષ સિનિયર સિવિલ કોર્ટ ના જજ શ્રી જે. એન. મહેતા સાહેબ ના હસ્તે દીપ પ્રાગટય કરી લોકઅદાલત સરુ કરવા માં આવી હતી તકે ભેંસાણ તાલુકા ની તમામ એસ. બી. આઇ. ના મેનેજરો તેમજ ભેંસાણ પી.જી.વી સી. એલ. ના અધિકારી ઓ હાજર રહી આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો જેમાં મોટી સંખ્યા માં અરજદારો આવ્યા હતા અને એકસો એકસાઈઠ કેસ નો નિકાલ કરવા માં આવ્યો હતો.. રિપોર્ટ..... કાસમ હોથી.. જૂનાગઢ/ભેંસાણ........... મો.9913465786
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.