ફતેપુરા અને સંજેલી તાલુકા ના અધિકારીઓ સાથે વરસાદમાં નુકસાન ગ્રસ્ત ધારાસભ્ય શ્રીરમેશભાઈ કટારાએ એક મહત્ત્વ ની મીટીંગ યોજાઈ… અલ્પેશભાઈ કટારા
ફતેપુરા અને સંજેલી તાલુકા ના અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજાઇ હતી જેમાં ભારે વરસાદમાં નુકસાન ગ્રસ્ત થયેલ વિસ્તારો ,પરિવારો નો વહેલી તકે સર્વે કરી તમામને સહાય ચૂકવવા માટે વહીવટી તંત્રને ધારાસભ્ય રમેશભાઈ કટારા એ તાકીદ કરી હતી.
આ મિટિંગમાં પ્રાંત અધિકારી સહિત તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ પારગી ફતેપુરા અને સંજેલી તાલુકાના મામલતદારો ટીડીઓ સીપીઆઈ સંજેલી સહિત અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.