કચ્છ જિલ્લા માં આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના ડો પ્રવીણભાઈ તોગડીયા નું આગમન થતા ભવ્ય સત્કાર
કચ્છ જિલ્લા માં આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના ડો પ્રવીણભાઈ તોગડીયા નું આગમન થતા ભવ્ય સત્કાર
કચ્છ ભુજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણભાઇ તોગડીયા કચ્છ જિલ્લા ના ભુજ શહેર મા તા.૦૪/૧૨/૨૪ ના રોજ ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે પુજય વરિષ્ઠ સંત ના આશીર્વાદ મેળવ્યા હતા ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના સૌરાષ્ટ્ર પ્રાંત મહામંત્રી શશીકાંતભાઈ પટેલ ના નિવાસ સ્થાને મુલાકાત લીધી હતી કુપમા ગામ જૈન સમાજ દ્વારા કચ્છી પરંપરા થી પાઘડી બાંધી કચ્છી પરિધાન ધાબળી અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું તેમની સાથે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રણછોડભાઈ ભરવાડ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડો જી જે ગજેરા સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી હરેશભાઈ પુરોહિત વિગેરે પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ભુજ ગાંધીધામ ખાતે કાયેકમ માં હાજરી
આપવા પધારેલ ડો પ્રવીણભાઈ પધારતા સમસ્ત હિન્દૂ સમાજ ના અસંખ્ય યુવાનો એ ડો તોગડીયા ની શુભેચ્છા મુલાકાત લીધી હતી
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.