RPJ હોટેલની જુગાર ક્લબ પર દરોડો 5 શખ્સ રૂપિયા 1.57 લાખ સાથે ઝડપાયા
હિંગળાજનગરના શખ્સે હોટેલનો રૂમ બુક કરી ક્લબ ચાલુ કરી હતી
શહેરના કાલાવડ રોડ પર આવેલી હોટેલમાં ચાલતી જુગાર ક્લબ પર ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી જુગાર રમી રહેલા 5 શખ્સને રૂ.1.57 લાખની રોકડ સાથે ઝડપી લીધા હતા. રાજકોટના શખ્સે હોટેલનો રૂમ ભાડે રાખ્યો હતો અને બહારથી જુગાર રમવા શખ્સોને બોલાવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.