ફરજ પર જીવ ગુમાવનાર સંનિષ્ઠ પોલીસ કર્મચારીના પરીવારને ડી.જી.પી. વિકાસ સહાયના હસ્તે રૂ.૧ કરોડનો વીમાની રકમનો ચેક અર્પણ કરાયો - At This Time

ફરજ પર જીવ ગુમાવનાર સંનિષ્ઠ પોલીસ કર્મચારીના પરીવારને ડી.જી.પી. વિકાસ સહાયના હસ્તે રૂ.૧ કરોડનો વીમાની રકમનો ચેક અર્પણ કરાયો


ફરજ પર જીવ ગુમાવનાર સંનિષ્ઠ પોલીસ કર્મચારી સ્વ.શ્રી બળદેવભાઈ નિનામા ના પરિવારને આજરોજ ગાંધીનગર ખાતે ડી.જી.પી. શ્રી વિકાસ સહાયના હસ્તે રૂ.૧ કરોડનો વીમાની રકમનો ચેક અર્પણ કરવામાં આવ્યો.બહાદુર કર્મચારીઓ જનતા અને દેશના રક્ષણ માટે જીવન સમર્પિત કરે છે ત્યારે તેમના પરિવારની સુરક્ષા અને કલ્યાણ માટે ગુજરાત પોલીસ કટિબદ્ધ છે.

રિપોર્ટ અસરફ જાંગડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.