સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ઉમેદ ની મુવાડી પાસે 91.58 લાખના ઇંગ્લિશ દારૂનો નાશ કરાયો - At This Time

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ઉમેદ ની મુવાડી પાસે 91.58 લાખના ઇંગ્લિશ દારૂનો નાશ કરાયો


*સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ઉમેદ ની મુવાડી પાસે 91.58 લાખના ઇંગ્લિશ દારૂનો નાશ કરાયો*

*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા*

સાબરકાંઠા જિલ્લામાં તલોદ પ્રાંતિજ પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલ ઇંગ્લિશ દારૂનો આજે નાશ કરાયો ડીવાયએસપી પ્રાંત અધિકારી તલોદ પીઆઇ આર એચૌધરી જિલ્લાના નશાબંધી અધિકારી ની ઉપસ્થિતિમાં દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો.


7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image