ડી. એસ. વી. કે. હાઈસ્કુલ જસદણએ સંકુલ કક્ષાનાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રથમ સ્થાન મેળવ્યું - At This Time

ડી. એસ. વી. કે. હાઈસ્કુલ જસદણએ સંકુલ કક્ષાનાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રથમ સ્થાન મેળવ્યું


જસદણ અને વિંછીયા તાલુકાના સંકુલ કક્ષાના ગણિત -વિજ્ઞાન પ્રદર્શન વર્ષ 2024-25 નું ઉમિયા વિધાલય રૂપાવટી ખાતે યોજાયેલ જેમાં વિભાગ નંબર 5 માં સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ રાજકોટ સંચાલીત શ્રી ડી. એસ. વી. કે . હાઈસ્કુલ જસદણએ પ્રથમ સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધારેલ હતું. આ કૃતી વિધાર્થી હાર્દિક બારૈયા, ધોરણ 9 A તથા ઈશાંત નૈયા, ધારણ 9 A દ્વારા તૈયાર કરેલ હતી. જ્યારે માર્ગદર્શન કમલભાઈ દવેએ આપેલ હતું. આ કૃતિ પ્રથમ આવતા શાળાના ઈનચાર્જ આચાર્ય પ્રકાશભાઈ રામોલિયા તથા શાળાના તમામ કર્મચારીઓ એ અભિનંદન પાઠવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.