વિરપુર તાલુકા ખરીદ વેચાણ સંઘના કર્મચારીનો વય નિવૃત કાર્યક્રમ યોજાયો... - At This Time

વિરપુર તાલુકા ખરીદ વેચાણ સંઘના કર્મચારીનો વય નિવૃત કાર્યક્રમ યોજાયો…


મહિસાગર જીલ્લાના વિરપુરની તાલુકા ખરીદ વેચાણ સંઘના કર્મચારી વય નિવૃત થતા જેઓનો વય નિવૃત કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ સંધના ચેરમેનના અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો વિરપુર તાલુકા ખરીદ વેચાણ સંઘમાં ખાંટ દીપસીંગ ફુલસીંગ સેવા આપી રહ્યા હતા જેઓ વય નિવૃત થતા જેઓનો વય નિવૃત કાર્યક્રમ સંધના પટાંગણમાં યોજાયો હતો આ કાર્યક્રમમાં તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન માલતીબેન અશોકભાઈ જોષી સહિત કારોબારી સભ્યો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી...

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.