**નગરમા ભ્રષ્ટાચાર ચરમસિમા જતા સંજેલીના એક જાગૃત નાગરિક RTI કરાઈ નાણાપંચની આવક/ વપરાશ બાબતે લેખિત માગ કરાઈ**
**નગરમા ભ્રષ્ટાચાર ચરમસિમા જતા સંજેલીના એક જાગૃત નાગરિક RTI કરાઈ નાણાપંચની આવક/ વપરાશ બાબતે લેખિત માગ કરાઈ**
નગરમા ભ્રષ્ટાચાર ચરમસિમા જતા સંજેલીના એક જાગૃત નાગરિક દ્વારા માહિતી ખાતામા નાણાપંચની આવક તેમજ વપરાશ બાબતે સંજેલી સરપંચ,તલાટીનાઓ માહિતી આપવા રજૂઆત કરાઈ થોડા દિવસ અગાઉ કામ કર્યા વિના ભારોભાર નાણાપંચ ઉચાપત કર્યા હોવાની ફરિયાદ પણ જણાય આવી હતી તે બાબતે પણ ઉચ્ચ કક્ષાએ તપાસની માંગ કરાઈ હતી....હાલ એક જાગૃત યુવાને નાણાપંચની આવક તેમજ ક્યા કયા વપરાશ કરવામા આવેલ તે બાબતે તમામ વિગતો આપવા માહિતી અધિનિયમ પ્રમાણે માગ કરાઈ છીએ......જે માગ કરવામા આવેલ તે નીચે પ્રમાણે જણાય આવે છીએ .....
ઉપરોક્ત વિષય ના અનુસંધાને માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ નીચે મુજબ માહિતી આપવા આપ સાહેબને વિનંતી
(૧) ૧-૩-૨૦૨૧ થી આજ દિન સુધી ની સામાન્ય રોજમેળ આવક જાવકની તમામ કોપી
(૨) ૧-૩-૨૦૨૧ થી આજ દિન સુધીની નાણાપંચની આવક કેટલી જાવક કેટલી અને કયા કામમા
વાપરી અને કેટલા કામ બાકી તમામ કામ ની વિગત આપવી
(૩) ૧-૩-૨૦૨૧ થી આજ દિન સુધી ની ગ્રુપ ગ્રામ પંચાયત ના એકાઉન્ટ કેટલા અને તમામ બેન્ક સ્ટેટમેન્ટ ની નકલ બેંકના સહી સિક્કા સાથે આપવી
(૪) ૧-૩-૨૦૨૧ થી આજ દિન સુધીના વેરા ની આવક કેટલી અને વેરા ની રકમ કયા કમમા વાપરી અને તારીખઃ ૧-૩-૨૦૨૧ થી આજ દિન સુધીના તમામ વાઉચર ની નકલ આપવી
(૫) હું આજથી જણાવું છુંકે માંગવામાં આવેલી માહિતી ના અધિકાર અધિનિયમ ૨૦૦૫ ની કલમ ૮ અથવા ૯ હેઠળ માહિતી જાહેર કરવામાંથી મુક્તિ આપેલ હોઈ તેવા વેગ હેઠલ આવરી લીધેલ નથી અને મારી ઉત્તમ જાણ મુજબ તે આપની - કચેરી ને લગતી છે
(૬) માંગવામાં આવેલ તમામ માંહિતી ઝેરોક્ષ નકલ સહી સિક્કા સાથે આપી અને તેના તમામ ખર્ચ આપવામાં અમને મંજુર છે
(૭) આ અરજી ઉપર રૂ।.૨૦ રૂપિયનો વીસ નો સ્ટેમ્પ ચોંટાડેલ છે,
આથી હું જાહેર કરું છું કે હું ભારતનો નાગરિક છું હું મારા બીપીએલ દાખલો કોપી સામેલ કરું છું,
8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.