ધંધુકા RMS હોસ્પિટલમ ખાતે 55થી વધારે રક્તદાતાઓએ રક્તદાન કરવામાં આવ્યું
ધંધુકા RMS હોસ્પિટલમ ખાતે 55થી વધારે રક્તદાતાઓએ
રક્તદાન કરવામાં આવ્યું
અમદાવાદ જીલ્લા ના ધંધુકા આર.એમ.એસ હોસ્પિટલ ખાતે
ભાવનગર બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં 55 રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી રક્તદાન મહાદાનનો મુળ મંત્ર ચરિતાર્થ કર્યો હતો. થેલેસેમેનિયાના દર્દીઓ માટે ખાસ ઉપયોગી સ્ટેમ સેલ માટેની વિસ્તૃત જાણકારી દાત્રી સ્ટેમ સેલ દ્વારા આપવામાં આવી હતી અને આવા દર્દીઓ માટે સ્ટેમ સેલ ખૂબ ઉપયોગી થાય છે માટે રક્તદાતાઓ અને લોકોને સ્ટેમ સેલ માટે રજિસ્ટ્રેશન કરાવવા અપીલ કરી હતી. ધંધુકા આર એમ એસ હોસ્પિટલ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
રીપોર્ટર. : સી કે બારડ
મો : 760780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.