ખતોડા માં પ્રાથમિક શાળામાં મા કેર પ્રોગ્રામ ની ઉજવણી કરવામાં આવી
*ખતોડા માં પ્રાથમિક શાળામાં મા કેર પ્રોગ્રામ ની ઉજવણી કરવામાં આવી.*
*વડનગર તાલુકાના ખતોડા ગામના હેલ્થ એન્ડ વેલનેસ ખતોડા માં આવેલ ખતોડા શ્રેષ્ઠ પ્રાથમિક શાળામાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અને આરોગ્ય સ્ટાફ દ્વારા કિશોરીઓની માં કેર પ્રોજેકટ અંતર્ગત કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અને આરોગ્ય સ્ટાફ દ્વારા એનિમિયા વિશે સમજણ આપી અને શાળામાં ભણતી ધોરણ 6 થી 8 ની વિદ્યાર્થીઓની લોહીની તપાસ કરવામાં આવી અને સી.એચ.ઓ દ્વારા કિશોરીઓને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું*
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.