અમરેલી ખાખી નાં ખોફ સામે સામાજિક અગ્રણી ઓ સરપંચ દ્વારા કોર્ટ માં M કેસો પી આઈ લક્કડે ૨૦ ડમ્પરો રેતી ખનન કરી પોતા ના ફોર્મ હાઉસ માં મોકલી ૩૪ લાખ થી વધુ નાં બાયોડીઝલ લાંચ રૂશ્વત સહિત નાં કેસો માં બેદરકારી મુદ્દે અનેક વાર સસ્પેન્ડ પી આઈ વિરૂદ્ધ રાજ્ય નાં ACB નિયામક ને સુખડીયા ની ફરિયાદ - At This Time

અમરેલી ખાખી નાં ખોફ સામે સામાજિક અગ્રણી ઓ સરપંચ દ્વારા કોર્ટ માં M કેસો પી આઈ લક્કડે ૨૦ ડમ્પરો રેતી ખનન કરી પોતા ના ફોર્મ હાઉસ માં મોકલી ૩૪ લાખ થી વધુ નાં બાયોડીઝલ લાંચ રૂશ્વત સહિત નાં કેસો માં બેદરકારી મુદ્દે અનેક વાર સસ્પેન્ડ પી આઈ વિરૂદ્ધ રાજ્ય નાં ACB નિયામક ને સુખડીયા ની ફરિયાદ


અમરેલી ખાખી નાં ખોફ સામે સામાજિક અગ્રણી ઓ સરપંચ દ્વારા કોર્ટ માં M કેસો

પી આઈ લક્કડે ૨૦ ડમ્પરો રેતી ખનન કરી પોતા ના ફોર્મ હાઉસ માં મોકલી

૩૪ લાખ થી વધુ નાં બાયોડીઝલ લાંચ રૂશ્વત સહિત નાં કેસો માં બેદરકારી મુદ્દે અનેક વાર સસ્પેન્ડ પી આઈ વિરૂદ્ધ રાજ્ય નાં ACB નિયામક ને સુખડીયા ની ફરિયાદ

અમરેલી જિલ્લા માં ખાખી નાં ખોફ સામે RTI કાર્યકર સુખડીયા દ્વારા રાજ્ય નાં નિયામક સાહેબશ્રી, એન્ટી કરપ્શન બ્યુરો ચીફ અમદાવાદ ને પોલીસ અધિકારી લક્કડ વિરૂદ્ધ નાં પુરાવા સાથે લેખિત ફરિયાદ
અમરેલી તાલુકા પોલિસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.આઈ. પ્રશાંત લકકડ, પીએસઆઈ એવા એસ.પી.અમરેલીના રાઈટ હેન્ડની ભ્રષ્ટાચાર સબબ તપાસ કરવા સારું માંગ અમરેલી તાલુકા પોલિસ સ્ટેશન, પી.આઈ. પોષ્ટનું હોવા છતા જિલ્લા પોલિસ વડા હિમકરસિંગ દ્વારા પોતાના વહીવટદાર એવા પી.એસ.આઈ. પ્રશાંત લકકડને અમરેલી તાલુકા પોલિસ મથકમા સતત છ વખત પી.આઈ.ની ઈન્ચી!ર્જ તરીકે નિમણૂંક આપેલ છે.આ જ પોલિસ મથકમા પી.એસ.આઈ. પ્રશાંત લકકડને તા.૧૮/૨/૨૦૨૨, ૨૧/૨/૨૦૨૨ અને તા. ૨૧/૨/૨૦૨ર બેદરકારી અને લાંચ દારૂના કેશ બાબતે તત્કાલિન એસ.પી. નિલિપ્તરાય દ્વારા સસ્પેન્ડ કરવામા આવેલ. તેમ છતા પી.એસ.આઈ.પ્રશાંત લકકડને એલ.સી.બી.એસ.ઓ.જી.જેવી મહતવની બ્રાંચોમા સતત નિમણૂંક આપવામા આવી છે અને તેઓ દ્વારા મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે આવી રહયો છે.આ પી.એસ.આઈ.ને પીપાવાવ મરીન પોલિસ સ્ટેશન ખાતે નિમણૂંક કરેલ હોય ત્યારે એસ.એમ.સી. યાને કે સ્ટેટ મોનિટરીંગ સેલ ધ્વારા થયેલ રેડમાં ૩૪ લાખથી વધુની કિંમતના ડિઝલ બાયોડિઝલ અને ડામરના કેસમા કોઈ જ પગલા એસ.પી.દ્વારા ભરવામા આવેલ નથી, તેમજ તેને એસ.પી. અને રાજકિય ઓથાર તળે બચાવવામા આવેલ છે.તેઓ અમરેલી તાલુકા પોલિસ મથકમાં આવ્યા ત્યારથી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી શેત્રુંજી નદીમાંથી ગેરકાયદેસર ઈકો ઝોનમાંથી ખનન કરાવી તેઓની માલિકીની મોજે તાલાલા,તા.તાલાલા, જિ.ગિર સોમનાથમા આવેલ ખેતીની જમીન સર્વે નંબર ૯૬ પૈકી ૧, ૯૬ પૈકી ૨, ૯૬ પૈકી ૩ અને ૯૫ પૈકી ૧ માં ડેવલોપીંગ કરી ફાર્મ હાઉસ બનાવવા માટે તેઓ તાલુકા પોલિસ સ્ટેશન,અમરેલીના ફરજ દરમિયાન બે વર્ષ પૂર્વે તેમજ ગત દિવાળીના તહેવાર સમયે ૨૦ જેટલા ડમ્પરો શેતૂંજી નદીની ચાળેલી રેતી ગેરકાયદેસર રીતે ઉપાડી પોતાની માલિકીનું ખેતીવાડી ફાર્મ હાઉસ ડેવલોપમેન્ટ માટે ચોરી કરી, કરાવી ભ્રષ્ટાચાર આચરેલ છે.તેમજ સામાજિક કાર્યકરો, સરપંચો તેમજ અન્ય અરજદારોની વ્યાજબી ફરીયાદોને અવગણી અંડર ટેબલ વહિવટ કરી ગુન્હાઓ દાખલ કરેલ નથી, તેવી અનેક હકિકતો નામ. ગુજરાત હાઈકોર્ટ અને સ્થાનિક અમરેલી કોર્ટમાં અરજદારો દ્વારા એફ.આઈ.આર.થવા કોર્ટ માં પેન્ડીંગ છે અને પી.એસ.આઈ.લકકડ દ્વારા આવી વ્યાજબી ફરીયાદો માં આર્થિક વ્યવહારો કરી તપાસ મા રફે રફે કરવામા આવેલ. પી.એસ.આઈ.પ્રશાંત લકકડ વગદાર હોવાથી અને એસ.પી.ના માનીતા હોવાથી ભ્રષ્ટાચાર આચરવામાં છૂટોદોર ભોગવી રહયા છે આવી જ રીતે અન્ય એક પી.એસ.આઈ.ની ભાગીદારીમાં આ પ્રશાંત લકકડે મોજે ધારી તાલુકાના દુધાળા ગિર ગામે પણ સર્વે નં.૧૭૮/૨, ૧૭૯/૨, અને સ.નં. ૭૩ પૈકી ૨ માં પાર્ટનરીમા ફાર્મહાઉસ ડેવલોપ કરી રહ્યા છે તેના તાજેતરમાં જ એક ખનન કરતા ઈસમના વાહનમાં તાર ફન્સીંગનો સામાન,પોલ ધારી તાલુકાના દુધાળા ગામે લાઠી તાલુકામાંથી ભરી લકકડ દ્વારા મોકલાયેલા આમ બેફામ ભ્રષ્ટાચાર આચરી રાષ્ટ્રનું અહિત કરવામા આવી રહ્યુ છે આ સિવાય પણ આપના વિભાગ દ્વારા તપાસ કરવામા આવે તે અનેક હકિકતો તપાસમા ખૂલે એવી પૂર્ણ શક્યતાઓ છે.આમ આ બાબતે તપાસના કામે જયારે પણ મારો જવાબ લેવામા આવશે ત્યારે વિશેષ પુરાવાઓ સાથે ગોપનિય બાબતે આપ સમક્ષ રજુ કરીશું, તો આ બાબતને ગંભીરતાથી લક્ષ્યમા લઈ સત્વરે તપાસ કરવા મારી વિનંતી છે નાથાલાલ પી. સુખડીયા લેખિત ફરિયાદ માં જણાવ્યું છે અને રાજય પોલિસ વડા તેમજ પોલિસ મહાનિર્દેષકની કચેરી, પોલિસ ભવન ગાંધીનગર.ને ફરિયાદ કરી છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.