બહુચરાજી માં તંત્રના પાપે પ્રાથમિક શાળાના બાળકો ખુલ્લામાં બેસવા બન્યા મજબુર
મહેસાણા
બહુચરાજી માં તંત્રના પાપે પ્રાથમિક શાળાના બાળકો ખુલ્લામાં બેસવા બન્યા મજબુર
ગટરનું પાણી શાળાના રૂમોમાં ભરાઈ જતા શાળાના રૂમો બનાયા ગટર મય
ઇન્દિરાનગરની મોડન પ્રાથમિક શાળાના રૂમો અને મઘ્યાન ભોજન રૂમમાં ભરાયું ગટરનુ પાણી.
તંત્રના પાપે શાળાના 70જેટલાં બાળકોનું આરોગ્ય જોખમાઇ રહ્યું છે
શાળાના મુખ્ય શિક્ષક દ્વારા તંત્રને વારંવાર રજુઆત કરવા છતા સમસ્યાનો કોઈ ઉકેલ ન કરાયો.
છેલ્લાં બે મહિના થી શાળાના બાળકો રુમમાં અભ્યાસ કરવા નથી જઈ શકતા.
સ્વસ્તા અભિયાનની વાતો કરતા જિલ્લા વિકાસ અધિકારી આ મોડન શાળાની પરિસ્થિતિ જોવે
સ્વસ્તા અભિયાન પાછળ વાપરાતી સરકારી ગ્રાન્ટનો શું માત્ર કાગળ ઉપર વપરાય છે તે એક સવાલ ?
છેલ્લાં બે મહિના થી શાળાના રૂમો ગટરના પાણીથી ભરેલ હોવા છતા તંત્ર એ કોઈ કાર્યવાહી ન કરી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.