આશીર્વાદ માનવ મંદિર ની મુલાકાતે મોટીવેશનલ સ્પીકર જય વસાવડા પધાર્યા - At This Time

આશીર્વાદ માનવ મંદિર ની મુલાકાતે મોટીવેશનલ સ્પીકર જય વસાવડા પધાર્યા


આશીર્વાદ માનવ મંદિર ની મુલાકાતે મોટીવેશનલ સ્પીકર જય વસાવડા પધાર્યા

સુરત નાં કામરેજ નાં ધોરણ પારડી સ્થિત આશીર્વાદ માનવ મંદિર ની મુલાકાતે પધાર્યા જાણીતા મોટી વેશનલ સ્પીકર લેખક જય વસાવડા નું ઉષ્મા ભર્યું સ્વાગત કરતા ટ્રસ્ટી શ્રી ઓ સુરત શહેર માં આશીર્વાદ માનવ મંદિર માં દેશ દેશાવર નાં હજારો મનોદિવ્યાંગ મહા પ્રભુજી ઓને કુદરત સહજ જીવન તરફ દોરી માનવ સમાજ માં પુનઃ સ્થાપિત કરવાનું કપરું કાર્ય કરતી સંસ્થા માં અત્યાર સુધી માં ૨૫૦૦ થી વધુ
મનો દિવ્યાંગ ને સજા થયા છે હાલ આશીર્વાદ માનવ મંદિર માં આશ્રિત ૭૦૦ થી વધુ અતિ ગંભીર મનોદિવ્યંગો ની સેવા લાલન પાલન નિહાળી અભિભૂત થતા જય વસાવડા ને આશીર્વાદ માનવ મંદિર ની પ્રવૃતિ થી અવગત કરતા ટ્રસ્ટી ભરતભાઈ માંગુકિયા જેરામ ભગત સહિત નાં ટ્રસ્ટી ઓ. આશીર્વાદ માનવ મંદિર માં આવતા ગુજરાત સહિત સમગ્ર ભારત ભર નાં વિવિધ રાજ્યો નાં અતિ ગંભીર મનોદીવ્યાંગો ની દેશ કાળ ભાષા સંસ્કૃતિ ભલે અલગ અલગ હોય પણ સોથી મોટો પ્રાકૃતિક માનવતા નો ધર્મ છે આવી અદભુત સુવિધા અને સારવાર લાલન પાલન કરતા આશીર્વાદ માનવ મંદિર નાં ટ્રસ્ટી ઓ ઉદારદિલ દાતા ઓ અને સ્વયંમ સેવકો ની વંદનીય માનવ સેવા થી પ્રભાવિત થઈ ખૂબ ખુશી વ્યક્ત કરતા જય વસાવડા આશીર્વાદ માનવ મંદિર નાં આશ્રિત મનો દિવ્યાંગ સાથે સમય વિતાવ્યો દરેક વિભાગો ની મુલાકાત લીધી વ્યવસ્થા શકિત નિહાળી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.