ધંધુકા આર એમ એસ હોસ્પિટલ ખાતે આરોગ્ય સલાહકાર બોર્ડની મીટીંગ યોજાઈ. - At This Time

ધંધુકા આર એમ એસ હોસ્પિટલ ખાતે આરોગ્ય સલાહકાર બોર્ડની મીટીંગ યોજાઈ.


ધંધુકા આર એમ એસ હોસ્પિટલ ખાતે આરોગ્ય સલાહકાર બોર્ડની મીટીંગ યોજાઈ.

અમદાવાદ જીલ્લા ના ધંધુકા ખાતે આર એમ એસ હોસ્પિટલ ખાતે આરોગ્ય સલાહકાર બોર્ડની મીટીંગ કરવામાં આવી જેમાં શ્રી ઓધવજીભાઈ પટેલ શ્રી ધરમશીભાઈ પટેલ શ્રી ભીમજીભાઈ ભીખામામા નારણભાઈ પટેલ તેમજ ધંધુકાના વેપારી અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા ધંધુકા આર એમ એસ હોસ્પિટલ ના કામકાજ સંતોષપૂર્વક દર્દીઓને સારવાર અંગે ચર્ચા વિચારણા થઈ હતી અને ભવિષ્યમાં દર્દીઓને વધુ સારવાર અર્થે બહાર ન જવું પડે એ માટે ભવિષ્યનું આયોજન માટે પણ વિચારણા થઈ હતી

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.