બાલાસિનોર અમૃત સરોવરની દીવાલનું પહેલા વરસાદમાં જ ધોવાણ
બાલાસિનોર તાલુકાના બાધરપુરા ગામે અમૃત સરોવરની કામગીરી ચાલી રહી છે. બાધરપુરા ગામની સીમમાં રૂા.5 લાખના અમૃત સરોવરની કામગીરી ચાલી રહી છે. જે અમૃત સરોવરની વોલનું ધોવાણ પ્રથમ વરસાદે ધોવાતા જ કમિગીરીમાં પોલમપોલ સ્પષ્ટ પણે દેખાઈ રહી છે. આ દીવાલ બનાવે હજુ 10 દિવસ જેટલો પણ સમય નથી થયો અને ધોવાઈ જતા તમામ સરકારી પ્રશ્નો સામે સવાલ ઉભા થઇ રહ્યા છે.
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.