સંરક્ષક નારી જાગરણના પ્રણેતા પરમ વંદનીય માતાજી ભગવતી દેવી શર્માના મહા પ્રયાણની પૂણ્યતિથિ એ અનેક વિધ કાર્યક્રમ - At This Time

સંરક્ષક નારી જાગરણના પ્રણેતા પરમ વંદનીય માતાજી ભગવતી દેવી શર્માના મહા પ્રયાણની પૂણ્યતિથિ એ અનેક વિધ કાર્યક્રમ


સંરક્ષક નારી જાગરણના પ્રણેતા પરમ વંદનીય માતાજી ભગવતી દેવી શર્માના મહા પ્રયાણની પૂણ્યતિથિ એ અનેક વિધ કાર્યક્રમ
અમદાવાદ વાડજ અખબાર નગર પાસે આવેલી મનો દિવ્યાંગ બાળકોની સંસ્થા સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન ખાતે ગાયત્રી દિપ યજ્ઞ-ગાયત્રી ચાલીસા પાઠ-વિશ્વ શાંતિ પ્રાર્થનાનું ગીત-સંગીત સાથે સમૂહ આયોજન તા.૧૦-૯-૨૦૨૨ શનિવારે સાંજે ૪-૦૦ થી ૬-૦૦ દરમ્યાન ભાદરવા સુદ પૂનમના દિવસે અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સંસ્થાપક/સંરક્ષક નારી જાગરણના પ્રણેતા પરમ વંદનીય માતાજી ભગવતી દેવી શર્માના મહા પ્રયાણની પૂણ્યતિથિ નિમિત્તે નવા વાડજ,અખબાર નગર પાસે આવેલી મનો દિવ્યાંગ બાળકોની સંસ્થા સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન ખાતે ગાયત્રી પરિવાર નારણપુરા-લાયન્સ ક્લબ ઓફ જોધપુર હીલ-સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમના અંતે મનો દિવ્યાંગ બાળકોને ઈલાબેન પટેલ તરફથી મિષ્ટાન્ન સાથે સ્વાદિષ્ટ ભોજન-પ્રસાદ પીરસવામાં આવ્યુ હતું તેમજ નિ:શુલ્ક ગાયત્રી ચાલીસા,ગાયત્રી મંત્ર લેખન નોટબુક,લાલ શાહીની બોલ પેનનું વિતરણ કરવામાં આવ્યું હતુ

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.