15મુ નાણાંપંચ તેમજ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2022-23 નડિયાદ નગરપાલિકા વિસ્તારમાં વિવિધ 25 જગ્યાએ પેવર બ્લોક નાખવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં કરવામાં આવ્યું - At This Time

15મુ નાણાંપંચ તેમજ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2022-23 નડિયાદ નગરપાલિકા વિસ્તારમાં વિવિધ 25 જગ્યાએ પેવર બ્લોક નાખવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં કરવામાં આવ્યું


15મુ નાણાંપંચ તેમજ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2022-23 નડિયાદ નગરપાલિકા વિસ્તારમાં વિવિધ 25 જગ્યાએ પેવર બ્લોક નાખવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં કરવામાં આવ્યું...

15મુ નાણાંપંચ તેમજ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2022-23 ની ₹86.23 લાખના ખર્ચે નડિયાદ નગરપાલિકા વિસ્તારમાં વિવિધ 25 જગ્યાએ પેવર બ્લોક નાખવાની કામગીરીનું ખાતમુહૂર્ત ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા નવા માખણપૂરા અને પારસ સર્કલ પાસે કરવામાં આવ્યું...

આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ રંજનબેન વાઘેલા, સંગઠન પ્રમુખ તેજસભાઇ પટેલ, KDCA પ્રમુખ મનીષભાઈ, વોર્ડના કાઉન્સિલર સ્નેહલબેન, ગૌરાંગભાઈ, પરીનભાઈ સહિત નગરપાલિકાના કાઉન્સિલર, ઉપપ્રમુખ કીંતુભાઈ, ચીફ ઓફિસર રૂદ્રેશભાઈ, પ્લાનિંગ કમિટીના ચેરમેન તૃપ્તિબેન, રોડ કમિટીના ચેરમેન મિતેનભાઈ, અગ્રણીઓ, સંગઠનના સભ્યો તથા સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ


9157370769
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.