જસદણ પો.સ્ટેશન વિસ્તારમાં જસમંત આંબાભાઇ સદાદીયા નામના ઈસમને ગેરકાયદેસર હથિયાર સાથે પકડી પાડતી એસ.ઓ.જી. બ્રાન્ચ રાજકોટ ગ્રામ્ય - At This Time

જસદણ પો.સ્ટેશન વિસ્તારમાં જસમંત આંબાભાઇ સદાદીયા નામના ઈસમને ગેરકાયદેસર હથિયાર સાથે પકડી પાડતી એસ.ઓ.જી. બ્રાન્ચ રાજકોટ ગ્રામ્ય


(રિપોર્ટ વીજય ચૌહાણ)
જસદણના વડોદ ગામના જસમંત આંબાભાઈ સદાદીયા પોતાનું ટુ વ્હીલર લઈને દેશી બનાવટની જામગરી હથિયાર રાખી, કાળાસરના કાચા રસ્તેથી માધવીપુર થઈ વડોદ જવાના હતા, તે પહેલા કાળાસરના કાચા રસ્તે જય વિહળાનાથ હોટેલના પાછળના રસ્તા પરથી એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્ય દ્વારા રેઇડ કરતા, ઈસમ પાસે ગેરકાયદેસર હથિયાર મળી આવ્યા. જસદણ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image