રાજકોટમાં એક સાથે પાંચ લૂંટ કરનાર 3 આરોપીઓ ઝડપાયા, ગાંજો અને દારૂનો નશો કરી લૂંટ ચલાવી હતી - At This Time

રાજકોટમાં એક સાથે પાંચ લૂંટ કરનાર 3 આરોપીઓ ઝડપાયા, ગાંજો અને દારૂનો નશો કરી લૂંટ ચલાવી હતી


રાજકોટમાં બે દિવસ પહેલાં ગણતરીના સમયમાં જ પાંચ સ્થળે છરી બતાવી લૂંટ ચલાવનાર ત્રણ આરોપીઓને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યા છે. જ્યારે ચોથો આરોપી ભાગી જતાં તેની શોધખોળ હાથ ધરી છે. આરોપીઓએ ગાંજા બાદ દારૂનું સેવન કર્યું હતું અને ત્યારબાદ પોલીસને જાણે ખુલ્લો પડકાર ફેંકતા હોય તેમ લૂંટફાટ કરવા નીકળી પડયા હોવાનું સામે આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.